LATEST
Fetching latest updates...
Loading IPL 2026 Experience...

Select Match

-

Select from slider

નીતિ આયોગ ભરતી 2022 પગાર 70000/- થી શરૂ. જાણો અરજી કેવી રીતે કરવી @niti.gov.in

 નીતિ આયોગ ભરતી 2022 પગાર 70000/- થી શરૂ. જાણો અરજી કેવી રીતે કરવી @niti.gov.in

નીતિ આયોગ ભરતી 2022: કેન્દ્ર સરકાર ના નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.કેન્દ્ર સરકાર માં નોકરી કરવા માટે ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે. આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.નીતિ આયોગ દ્વારા 13 સપ્ટેમ્બર ના રોજ આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.


Niti Aayog Bharti 2022 ( નીતિ આયોગ ભરતી 2022 ) પગાર 70000/- થી શરૂ. જાણો અરજી કેવી રીતે કરવી @niti.gov.in

Niti Aayog Bharti 2022 ( નીતિ આયોગ ભરતી 2022 )  પગાર 70000/- થી શરૂ. જાણો અરજી કેવી રીતે કરવી @niti.gov.in



નીતિ આયોગ ભરતી 2022 :

નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે ઉમેદવારો એ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી તારીખ 12/10/2022 સુધી કરી શકાશે.


સંસ્થાનું નામનીતિ આયોગ
પોસ્ટનું નામકન્સલ્ટન્ટ,યંગ પ્રોફેશનલ્સ
કુલ જગ્યાઓ28
અરજી પક્રિયાઓનલાઈન
નોકરીનું સ્થળદિલ્હી
અરજીની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટniti.gov.in


નીતિ આયોગ વેકન્સી 2022


નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ ની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામજગ્યાઓ
કન્સલ્ટન્ટ06
યંગ પ્રોફેશનલ્સ22

નીતિ આયોગ ભરતી શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
કન્સલ્ટન્ટધોરણ 12 પાસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી(સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયમાં),B.E/B.Tech/MBBS/CA અને LLB ની ડીગ્રી.
3 થી 8 વર્ષનો અનુભવ
યંગ પ્રોફેશનલ્સB.E/B.Tech/MBBS/CA અને LLB અને માસ્ટર ડીગ્રી ઇન સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન.
01 એક વર્ષનો અનુભવ


  • કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.


નીતિ આયોગ ભરતી 2022 અરજી કેવી રીતે કરવી ?

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.workforindia.niti.gov.in પર જઈને તારીખ 12 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.અરજી ફક્ત ઓનલાઈન જ કરેલી હશે તો જ સ્વીકારવામાં આવશે.


નીતિ આયોગ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા :


ઉમેદવારો ની પસંદગી નીતિ આયોગના ધારા ધોરણો મુજબ અનુભવ અને મેરિટના આધારે કરવામાં આવશે.તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.


નીતિ આયોગ ભરતી 2022 પગાર ધોરણ :

પોસ્ટનું નામપગાર ધોરણ
કન્સલ્ટન્ટરૂ.70000/-
યંગ પ્રોફેશનલ્સરૂ.80000 થી 1,45,000/-

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન એપ્લાયઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Link Copied to Clipboard!