વિદ્યાસહાયક ભરતી 2022
વિભાગનું નામ ગુજરાત શિક્ષણ વિભાગ પોસ્ટનું નામ વિદ્યાસહાયક કુલ ખાલી જગ્યાઓ 2600 અરજી પ્રક્રિયા ઓનલાઇન જાહેરાત પ્રકાશન તારીખ 11 ઓક્ટોબર 2022
સત્તાવાર વેબસાઇટ vsb.dpegujarat.in
| વિષય | સામાન્ય ભરતી | ઘટ ભરતી | કુલ જગ્યાઓ |
| ધોરણ 1 થી 5 | 961 | 39 | 1000 |
| ગણિત વિજ્ઞાન | 403 | 347 | 750 |
| ભાષાઓ | 173 | 77 | 250 |
| સામાજિક વિજ્ઞાન | 387 | 213 | 600 |
| કુલ | 1924 | 676 | 2600 |
વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક માટે:-
- શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી HSC પાસ અને
- તાલીમી લાયકાત: PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
- ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ની ડીગ્રી (B.EL.Ed) અથવા
- બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
- તેમજ TET I પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયક માટે:-
- ધોરણ 12 પાસ,બી.એ, બી.એડ, બી.એસ.સી તેમજ વિષય પ્રમાણે ની ડીગ્રી અને TET 2 ની પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
વય મર્યાદા
ધોરણ 1 થી 5 માટે 18 થી 33 વર્ષ
ધોરણ 6 થી 8 માટે 18 થી 35 વર્ષ
ગુજરાત વિદ્યાસહાયક ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 11 ઓક્ટોબર 2022 થી સત્તાવાર વેબસાઇટ vsb.dpegujarat.in પરથી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
વિદ્યાસહાયક ભરતી 2022 પસંદગી પક્રિયા
ઉમેદવારોની પસંદગી અંતિમ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ માટે તબક્કાવાર અને કેટેગરી મુજબ મેરીટ જાહેર કરવામાં આવશે.
ગુજરાત વિદ્યાસહાયક પગાર ધોરણ
વિદ્યાસહાયકો ને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.19950/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.
| જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
Link Copied to Clipboard!
