LATEST
Fetching latest updates...
Loading IPL 2026 Experience...

Select Match

-

Select from slider

ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર / hadana library in Gujarat

ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર / hadana library  in Gujarat
hadana gujarat| hadana library in gujarat gujarat library gujarat library list gujarat library address gujarat public library act, ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર| hadana library  in Gujarat

ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર | વડોદરા | પાટણ | અમદાવાદ | ભાવનગર | નડિયાદ | લાઈબ્રેરી

પુસ્તકાલય(ગ્રંથાલયો)નો ઈતિહાસ ભાગ્યે જ લખાય છે. આપણા દેશમાં પુસ્તકાલયો વિશે લેખો અને એકસો ઉપર મોનોગ્રાફ લખાયા છે, પણ એ મળવા દુર્લભ છે.તેમ છતાંય ગુજરાતમાં ઘણાંય ગ્રંથાલયો છે અને તે ગુજરાતના ગ્રંથાલયો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે તેથીજ ગુજરાતના ગ્રંથાલયો એ વિશિષ્ટ છે.જેના વિશેની કેટલીક માહીતી અમે આ લેખમાં લખી છે.

ગુજરાતના ગ્રંથાલયો  ગ્રંથભંડાર

હડાણા ગુજરાત, ગુજરાતમાં હડાણા પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલયની સૂચિ, ગુજરાત પુસ્તકાલયનું સરનામું, ગુજરાત જાહેર પુસ્તકાલય અધિનિયમ,  ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, અહમદાબાદનું પુસ્તકાલય(ગ્રંથાલય


ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર


1હંસા મહેતા ગ્રંથાલયવડોદરા
2જયસિંહરાવ ગ્રંથાલયવડોદરા
3એન્ડ્રુઝ લાઈબ્રેરીસુરત
4હડાણા ગ્રંથાલયહડાણા
5હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરપાટણ
6એમ.જે.લાઈબ્રેરીઅમદાવાદ
7સેન્ટ્રલ લાઈબ્રેરીવડોદરા
8બાર્ટન લાઈબ્રેરીભાવનગર
9ડાહી લક્ષ્મી ગ્રંથાલયનડિયાદ
10લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરીસુરત
11ભો.જે. વિદ્યાભવનઅમદાવાદ
12બ્રિટીશ લાઈબ્રેરીઅમદાવાદ
13લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરઅમદાવાદ
14ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયઅમદાવાદ
15પ્રાચ્ય વિદ્યામંદિરવડોદરા
16શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડારવડોદરા
17શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રકોબા (ગાંધીનગર)
18ગુજરાતી ભાષાભવનસૌરાષ્ટ્ર યુનિવર્સીટી (રાજકોટ)
19ચુનીલાલ ગાંધી વિદ્યાભવનસુરત
20જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડારસુરત
21ઈન્ડોલોજીકલ રીચર્સ ઇન્સ્ટીટયુટશારદાપીઠ (દ્વારકા)
22વિમલગચ્છ જૈન ગ્રંથભંડારપાટણ
23મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિરડભોઈ
24મેહરજી પુસ્તકાલયનવસારી
25પીટીટ સાર્વજનિક પુસ્તકાલયબીલીમોરા
26બેંગ લાઈબ્રેરીરાજકોટ
27લખધીરજી લાઈબ્રેરીરાજકોટ
28ભગવતસિંહજી લાઈબ્રેરીગોંડલ
29તખ્તસિંહજી લાઈબ્રેરીબોટાદ
30શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઈબ્રેરીભાવનગર
31કાવસજી ગઝદર પુસ્તકાલયગણદેવી
32વોકનેર લાઈબ્રેરીઅમરેલી

 

hadana library in gujarat


૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા ગ્રંથાલયોની યાદી 


ક્રમ ગ્રંથાલયનું, નામ ,જિલ્લો સ્થાપના, વર્ષ

૧ લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય, રાજકોટ રાજકોટ ૧૮૫૬

૨ હિમાભાઇ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ અમદાવાદ ૧૮૫૭

૩ લીલાઘર સાર્વજનિક પુસ્તકાલય, ધોળકા અમદાવાદ ૧૮૫૭

૪ રાયચંદ દીપચંદ લાયબ્રેરી, ભરુચ ભરુચ ૧૮૫૮

૫ સરકારી જિલ્લા પુસ્તકાલય, જુનાગઢ જુનાગઢ ૧૮૬૫

૬ સ્ટુઅર્ટ લાયબ્રેરી ટ્રસ્ટ, ગોધરા પંચમહાલ ૧૮૬૬

૭ બારોડેલ સાર્વજનિક પુસ્તકાલય, ધંધુકા અમદાવાદ ૧૮૬૭

૮ મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજ કચ્છ ૧૮૬૮

૯ ઘી વિકટોરીયા જ્યુબિલી ઇન્સ્ટિટ્યુટ લાયબ્રેરી(ટ્રસ્ટ), પાલનપુર બનાસકાંઠા ૧૮૭૨

૧૦ પરીખ સી.કે.સાર્વજનિક પુસ્તકાલય, પેટલાદ આણંદ ૧૮૭૩

૧૧ શેઠશ્રી હરિલાલ નરોત્તમદાસ ભવાનભાઇ પુસ્તકાલય, મહુવા ભાવનગર ૧૮૭૭

૧૨ પારેખ વી.એચ.જનરલ લાયબ્રેરી, વિસનગર મહેસાણા ૧૮૭૮

૧૩ શ્રી મો.ન.અમીન સાર્વજનિક પુસ્તકાલય, વસો ખેડા ૧૪

૧૪ સાર્વજનિક રમણ પુસ્તકાલય, પ્રાંતિજ સાબરકાંઠા ૧૮૮૧

૧૫ બાર્ટન સાર્વજનિક પુસ્તકાલય, ભાવનગર ભાવનગર ૧૮૮૨

૧૬ ઘી જે.બી.પીટીટ પબ્લીક લાયબ્રેરી એન્ડ ફ્રી રીડીંગરૂમ, બીલીમોરા વલસાડ ૧૮૮૨

૧૭ સાર્વજનિક પુસ્તકાલય, પાદરા વડોદરા ૧૮૮૩

૧૮ પટેલ લલ્લુભાઇ નારાયણદાસ સાર્વજનિક પુસ્તકાલય, વાલમ મહેસાણા ૧૮૮૫

૧૯ હુડ હાઉસ લાયબ્રેરી, ઇડર, જિ. સાબરકાંઠા સાબરકાંઠા ૧૮૮૬

૨૦ દેસાઇ નાનજી ગોકુલજી અને શેઠ ઝ.હ.ગ્રંથાલય, પોરબંદર પોરબંદર ૧૮૮૬

૨૧ ધી જે.એન.પીટીટ લાયબ્રેરી, અંકલેશ્વર ભરુચ ૧૮૮૮

૨૨ શ્રી સયાજી સાર્વજનિક પુસ્તકાલય, ડભોઇ વડોદરા ૧૮૮૯

૨૩ મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલય, દામનગર અમરેલી ૧૮૯૦

૨૪ શ્રીમંત ફતેહસિંહસાવ સાર્વજનિક પુસ્તકાલય, પાટણ પાટણ ૧૮૯૦

૨૫ વિક્ટોરીયા જ્યુબિલી લાયબ્રેરી, જલાલપોર નવસારી ૧૮૯૭

૨૬ અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડીયાદ ખેડા ૧૮૯૮

૨૭ શ્રી સયાજી વૈભવ સાવજનિક પુસ્તકાલય, નવસારી નવસારી ૧૮૯૮

૨૮ શ્રી સી.એસ.બુટાલા અને બ્રધરહુડ લાયબ્રેરી, મોડાસા સાબરકાંઠા ૧૯૦૦

૨૯ જાફરાબાદ કેળવણી મંડળ સંચાલિત ત્રિ. મા. લાયબ્રેરી, જાફરાબાદ અમરેલી ૧૯૦૨

૩૦ બિસ્મીલાખાનજી સાર્વજનિક પુસ્તકાલય, રાધનપુર પાટણ ૧૯૦૩

૩૧ અલોની સાર્વજનિક પુસ્તકાલય, સાવલી વડોદરા ૧૯૦૪

૩૨ શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક સાર્વજનિક પુસ્તકાલય, વડનગર મહેસાણા ૧૯૦૫

૩૩ શ્રી છગનલાલ ગલિયારા સાર્વજનિક પુસ્તકાલય, કઠોર સુરત ૧૯૦૫

૩૪ શ્રી સુર્યપુર સંસ્કૃત્ત પાઠશાળા મંડળ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય, આમલીરાન સુરત ૧૯૦૫

૩૫ સાર્વજનિક પુસ્તકાલય, પલાણા, તા.નડિયાદ, જિ.ખેડા ખેડા ૧૯૦૬

૩૬ સાર્વજનિક પુસ્તકાલય, ભાયલી વડોદરા ૧૯૦૭

૩૭ શ્રી સયાજી ગોલ્ડન જ્યુબિલી સાર્વજનિક પુસ્તકાલય, વિજાપુર મહેસાણા ૧૯૦૯

૩૮ શેઠશ્રી, એમ.આર.સાર્વજનિક પુસ્તકાલય, ઉંઝા મહેસાણા ૧૯૦૯

૩૯ શ્રી ઉમેદભાઇ સવજીભાઇ મહિલા પુસ્તકાલય, શેરથા ગાંધીનગર ૧૯૧૧

૪૦ વૈદ્ય એ.એસ.સાર્વજનિક પુસ્તકાલય, સંખેડા વડોદરા ૧૯૧૨

૪૧ શ્રી મગનભાઇ લલ્લુભાઇ સાર્વજનિક પુસ્તકાલય, સોખડા વડોદરા ૧૯૧૨

૪૨ સાર્વજનિક પુસ્તકાલય, પીજ ખેડા ૧૯૧૩

૪૩ સાર્વજનિક પુસ્તકાલય, વેડા ગાંધીનગર ૧૯૧૪

૪૪ શેઠ ગોપાલદાસ ઉકારામ સાર્વજનિક પુસ્તકાલય, સુંઢીયા મહેસાણા ૧૯૧૪




Link Copied to Clipboard!